મોરવા હડફ: નાટાપુર ખાતે 30,000થી વધુ રોપાઓ ધરાવતા ભવ્ય વન કવચનું લોકાર્પણ વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે કરા
મોરવા હડફ તાલુકાના નાટાપુર ગામ ખાતે વન વિભાગ દ્વારા નવનિર્મિત ‘વન કવચ’નું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું.ગત ગુરુવાર 18 જૂનના રોજ ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ, કલાઇમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના વરદ હસ્તે આ વન કવચ જનતાને સમર્પિત કરાયું હતું.