Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગાંધીધામ: એ-ડિવિઝન વિસ્તારમાંથી ચોરાયેલ બાઈક સાથે આરોપીને એલસીબી પોલીસે ઝડપ્યો

Gandhidham, Kutch | Jul 8, 2026
એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે રાપર તાલુકાના પ્રાગપર ગામના રહેવાસી ભાવેશ તરશીભાઈ ચાવડાને ઝડપી પાડવામાં આવ્યો હતો.પૂછપરછ દરમિયાન આરોપીએ ગાંધીધામ એ-ડિવિઝન વિસ્તારમાંથી અંદાજે એક વર્ષ પૂર્વે મોટરસાયકલ ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. પોલીસે તેની પાસેથી અંદાજિત રૂ.30,000 કિંમતની હોન્ડા સાઇન અને રૂ.15,000 કિંમતની હીરો સ્પ્લેન્ડર મળી કુલ રૂ.45,000ની બે મોટરસાયકલ કબજે કરી છે.