જાંબુઘોડા: જાંબુઘોડા તાલુકામાં ભાજપા કાર્યકરોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાતનો લાઇવ કાર્યક્રમ નિહાળ્યો
આજે 31મી મેને રવિવારના રોજ પ્રસારીત થયેલા 'મન કી બાત' ના 134મા એપિસોડમાં, વડા પ્રધાન મોદીએ દેશમાં પડી રહેલ કાળઝાળ ગરમી, રમતવીરોએ હાંસલ કરેલ સિદ્ધિ અને કેરીની વાત કરી હતી.જેનું જીવંત પ્રસારણ આજે જાંબુઘોડા તાલુકાના વાજપુર બુથ પરના વાડિયા તેમજ તાલુકાના વિવિધ બુથો પર ભાજપા કાર્યકરોએ લાઇવ નિહાળ્યું હતું..