Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
रेलवे
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Dm
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
कानपुर
Uttarpradesh
Haryana

મેંદરડા: આજે 'પૂર્ણા યોજના' હેઠળ કિશોરીઓના સશક્તિકરણ માટે ખોડીયાર ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે કિશોરી મેળો – ૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યુ

Mendarda, Junagadh | Feb 22, 2026
આઈ.સી.ડી.એસ. મેંદરડા ઘટક ના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આજે 'પૂર્ણા યોજના' હેઠળ કિશોરીઓના સશક્તિકરણ માટે ખોડીયાર ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે "કિશોરી મેળો – ૨૦૨૬ અને વાનગી નિદર્શન" કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દીકરીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, "જ્યારે દીકરી શિક્ષિત અને સુપોષિત બને છે ત્યારે જ એક મજબૂત સમાજનું નિર્માણ થાય છે

MORE NEWS