મેંદરડા: મેંદરડા તાલુકાના નાગલપુર ગામે સોલાદ્રો નદી પર નિર્માણાધીન પુલના કામનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું
મેંદરડા તાલુકાના નાગલપુર ગામે સોલાદ્રો નદી પર ચાલી રહેલ પુલનાં કામનુ સ્થળ પર જઈને જાતનિરીક્ષણ કરી કામગીરીની સમીક્ષા કરી અવલોકન કર્યું અને જરૂરી સુચનો આપ્યા હતા