Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
रेलवे
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Dm
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
कानपुर
Uttarpradesh
Haryana

મેંદરડા: મેંદરડા ઘટકના ડેડીકયાળી સેજાના આંગણવાડી કેન્દ્ર નં૧૦ મા આંગણવાડી કક્ષાનો ભુલકા મેળા સાથે બાળ દીન અન્નપ્રશાન દીવસની ઉજવણી

Mendarda, Junagadh | Feb 17, 2026
જેમાં વાલીદ્વારા શૈક્ષણીક સાધનો થીમવાઈઝ બનાવેલ જેમા ૧ થી ૩ નંબર આવેલ વાલીઓને મેંદરડા ગ્રામ પંચાયત વોર્ડ નંબર ૧૮ના સભ્ય પરસોતમ ભાઈ ઢેબરીયા, તેમજ મેંદરડા ઘટકના બાળવિકાસ અધિકારી કાજલેન જોષી, મુખ્યસેવિકા રેખાબેન, વર્ષાબેન ગોંડલીયા, આંગણવાડી કાર્યકર જાનીબેન જાદવ, મનિષાબેન કિંદરખેડીયા તેમજ આશાવર્કર જોસનાબેન ટાટમીયા તેમજ દિવ્યાબેન સોંદરવા દ્વારા પ્રોત્સાહન ઈનામ તેમજ દરેક વાલીઓ ને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા
મેંદરડા: મેંદરડા ઘટકના ડેડીકયાળી સેજાના આંગણવાડી કેન્દ્ર નં૧૦ મા આંગણવાડી કક્ષાનો ભુલકા મેળા સાથે બાળ દીન અન્નપ્રશાન દીવસની ઉજવણી - Mendarda News