Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket

મેંદરડા: મેંદરડા સ્થિત ગોવિંદ પાર્ક સોસાયટી ખાતે નવનિર્મિત શિવ મંદિરે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું

Mendarda, Junagadh | Feb 15, 2026
જૂનાગઢ જિલ્લાના મેંદરડા સ્થિત ગોવિંદ પાર્ક સોસાયટી ખાતે નવનિર્મિત શિવ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમ્બર હાજર રહ્યા હતા. શ્રી હરેશભાઈ ઠુંમ્બરે મંદિરમાં દર્શન કરી યજ્ઞવિધિમાં ભાગ લીધો હતો અને ઉપસ્થિત ભક્તજનોને સંબોધતા મહા શિવરાત્રીના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી

MORE NEWS

મેંદરડા: મેંદરડા સ્થિત ગોવિંદ પાર્ક સોસાયટી ખાતે નવનિર્મિત શિવ મંદિરે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું - Mendarda News