Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અંજાર: એ.સી.બી.ની સફળ ડીકોય કામગીરી : ઇ-સ્ટેમ્પ માટે વધુ રૂપિયા લેતા અંજારની મહિલા સહિત બે શખ્સો ઝડપાયા

Anjar, Kutch | May 28, 2026
એ.સી.બી.ને મળેલી અરજીના આધારે આદીપુર વિસ્તારમાં ખાનગી રાહે વોચ ગોઠવી કાર્યવાહી કરવામાં આવી હતી. ડીકોય દરમિયાન અંજારના મેઘપર કુંભારડી વિસ્તારમાં રહેતા જૈનીબેન નીતીનભાઈ સોનીએ ડીકોયર પાસેથી કાયદેસરના ચાર્જ ઉપરાંત રૂપિયા ૩૩૦/-ની ગેરકાયદેસર માંગણી કરી હતી અને રકમ અનીલભાઈ સોમદત્ત નાથાણી (એડવોકેટ/ઇ-સ્ટેમ્પિંગ વેન્ડર)ને આપતા બંનેને એ.સી.બી. ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા હતા.