Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी

મેંદરડા: મેંદરડા તાલુકાના આલિધ્રા ગામે શ્રી વ્યંકટેશ વિદ્યા મંદિર શાળા પરિવાર દ્વારા એક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું

Mendarda, Junagadh | Feb 24, 2026
મેંદરડા તાલુકાના આલિધ્રા ગામે શ્રી વ્યંકટેશ વિદ્યા મંદિર શાળા પરિવાર દ્વારા આયોજિત શૈક્ષણિક કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમ્બર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પ્રમુખશ્રીએ શાળાના વિદ્યાર્થી મિત્રો સાથે સ્નેહસભર વાર્તાલાપ કર્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને અભ્યાસ પ્રત્યે લગન, શિસ્ત અને સંસ્કારનું મહત્વ સમજાવ્યું અને જીવનમાં ઊંચા ધ્યેય નક્કી કરીને મહેનત દ્વારા સફળતા પ્રાપ્ત કરવા પ્રેરણા આપી

MORE NEWS