જાંબુઘોડા: જાંબુઘોડા તાલુકાના નારુકોટ ગામે દુધ શિત કેન્દ્ર નજીક ૩૦ વર્ષ જૂના મકાનની છત ધરાશાયી થઇ હતી
જાંબુઘોડાના નારુકોટ ગામે તા.26 મે મંગળવારના રોજ અચાનક એક મકાનની છત ધરાસાઈ થઈ હતી જેમા ઘરના તમામ પરીવારના સભ્યોનો આબાદ બચાવ થયો હતો અંદાજિત 30 વર્ષ જૂના મકાનની છત અચાનક ધરાશાયી થયા હોવાની જાણ નારુકોટ ગામના સરપંય સંદીપભાઈ બારીઆને થતા તાત્કાલીક સ્થળ ઉપર દોડી જઈ જાંબુઘોડા GEB માં જાણ કરી વિજકનેકસન છોડાવી નાખ્યો હતો