Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગાંધીધામ: એ ડિવિઝન પોલીસે ગાંજાનો જથ્થો સપ્લાય કરનાર આરોપીની ધરપકડ કરી

Gandhidham, Kutch | May 19, 2026
પૂર્વ કચ્છમાં નશીલા પદાર્થોના દૂષણને નાબૂદ કરવા માટે ગાંધીધામ “એ” ડીવીઝન પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસ અધિક્ષક સાગર બાગમારની "SAY NO TO DRUGS" મિશન અંતર્ગત મળેલી સૂચના અન્વયે, પોલીસે અગાઉ નોંધાયેલા એન.ડી.પી.એસ. એક્ટના એક ગુનામાં માદક પદાર્થ ગાંજાનો જથ્થો સપ્લાય કરનાર આરોપી * ગજજુરામ અમરસિંગ યાદવ (ઉ.વ.56) ને ટેકનિકલ સોર્સીસના આધારે ઝડપી લીધો છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.