Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Uttar_pradesh
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
Jharkhand
Up
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
स्कूल
Haryana
Uttarpradesh

ભેસાણ: ભેંસાણ શહેરમાં ડિવાઇડર મામલે ઉઠ્યા પ્રશ્નો – સરકારી નાણાંના ઉપયોગ અંગે પારદર્શિતાની ઉઠી માંગ

Bhesan, Junagadh | Feb 27, 2026
ભેંસાણ શહેરમાં અક્ષરધામ સોસાયટીથી સ્વામિનારાયણ મંદિર તેમજ શ્રી રામ ચોકથી લઈ તાલુકા લેઉવા પટેલ સમાજ સુધીના મુખ્ય માર્ગ પર માર્ગ અને મકાન વિભાગ દ્વારા આશરે બે વર્ષ અગાઉ રોડની વચ્ચે ડિવાઇડર બનાવવામાં આવ્યા હતા. તે સમયે વિકાસના નામે અને ટ્રાફિક સુવિધા સુધારવાના હેતુથી આ કામગીરી હાથ ધરાઈ હતી. પરંતુ હવે બે વર્ષ બાદ એ જ વિભાગ દ્વારા અચાનક આ ડિવાઇડર ટ્રાફિક માટે નડતરરૂપ અને અકસ્માતના જોખમરૂપ હોવાનું કહી તેને દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.