Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Accident
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket

ભેસાણ: ભેસાણ મામલતદાર ને વેપારી એસોસીએશન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

Bhesan, Junagadh | Feb 17, 2026
ભેસાણ જુનાગઢ રોડ નું કામ ગોકળ ગતિએ ચાલુ છે એ વહેલી તકે પૂરું કરવામાં આવે અને જુનાગઢ ભેસાણ રોડ ઉપર ચાલતા કામમા બેદરકારી ને કારણે વૃધ્ધ નુ અકસ્માતે મૃત્યુ જવાબદારો સામે કાયદાકીય કાર્યવાહી કરવી તેમજ મૃતક ને વળતર ચૂકવવા ઉઠતી માંગ