Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
रेलवे
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Dm
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
कानपुर
Uttarpradesh
Haryana

ભેસાણ: ભેંસાણ તાલુકાના દુધાળા-મેંદપરા ગામની મુલાકાતે જિલ્લા કલેકટરશ્રી

Bhesan, Junagadh | Feb 18, 2026
ભેંસાણ તાલુકાના દુધાળા-મેંદપરા ગામે જિલ્લા કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયા દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન ગામપંચાયત કચેરીની દફતરની તપાસણી કરવામાં આવી અને વહીવટી કામગીરીની સમીક્ષા કરવામાં આવી.કલેકટરશ્રીએ સરપંચશ્રી, સભ્યોશ્રી તેમજ ગામલોકો સાથે બેઠક યોજી ગામના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરી. પાણી, રસ્તા, સ્વચ્છતા, આરોગ્ય અને શિક્ષણ જેવી પ્રાથમિક સુવિધાઓ અંગે વિગતવાર વિચારણા કરવામાં આવી.
ભેસાણ: ભેંસાણ તાલુકાના દુધાળા-મેંદપરા ગામની મુલાકાતે જિલ્લા કલેકટરશ્રી - Bhesan News