Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અંજાર: દુધઈ પોલીસે ચોરીના કોપર વાયર સાથે એક ઈસમને ઝડપી પાડ્યો

Anjar, Kutch | Jun 22, 2026
દુધઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી. ડોડિયાના નેતૃત્વમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ભીમાસર (ચાડાસર) વિસ્તારના **ગોવિંદ મનજી કોળી (ઉ.વ. ૨૪)**ને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન આરોપી પાસેથી અંદાજે ૫ કિલોગ્રામ કોપર વાયર (કિંમત રૂ. 3,000) કબજે કરવામાં આવ્યો હતો. આ મામલે દુધઈ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.