Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

પાલીતાણા: બડેલી ગામના ભારતીય સેનાના જવાન નિવૃત્ત થતા ભવ્ય સન્માન સમારોહ યોજાયો

Palitana, Bhavnagar | Apr 5, 2026
આજે તારીખ 5 એપ્રિલના રોજ ​ભારતીય સેનામાં ૧૭ વર્ષ સુધી પોતાની અમૂલ્ય સેવા આપી નિવૃત્ત થઈ વતન પરત આવેલ દેશના વીર જવાન પરમાર ચંદ્રકાંતભાઈ પ્રહલાદભાઈ ભવ્ય સન્માન કરવામાં આવ્યું, ઘોડીઢાળ થી ભવ્ય સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, આ ગૌરવયાત્રા ઘોડીઢાળથી નવાગામ ઠાકર દ્વારા સુધી યોજાઇ, સમસ્ત નવાગામ (બડેલી) પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ગામલોકો દેશપ્રેમ સાથે ઉપસ્થિત રહી વીર જવાનના સમર્પણને બિરદાવવા બિરદાવ્યું હતું.
પાલીતાણા: બડેલી ગામના ભારતીય સેનાના જવાન નિવૃત્ત થતા ભવ્ય સન્માન સમારોહ યોજાયો - Palitana News