Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ગાંધીધામ: પૂર્વ કચ્છમાં 'સે નો ટુ ડ્રગ્સ' અભિયાન હેઠળ 43 NDPS કેસ,72 આરોપીઓની ધરપકડ

Gandhidham, Kutch | Jul 1, 2026
ગાંધીધામ એસપી કચેરી ખાતેથી પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે માહિતી આપતા જણાવ્યું હતું કે, પૂર્વ કચ્છ જિલ્લામાં "Say No To Drugs" અભિયાન અંતર્ગત નશીલા પદાર્થોની હેરાફેરી, વેચાણ અને સેવન સામે સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.તેમણે જણાવ્યું કે, 1 જાન્યુઆરી, 2026થી 30 જૂન, 2026 દરમિયાન જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા કુલ 43 NDPSના ગુનાઓ નોંધવામાં આવ્યા છે, જેમાં 72 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.