અંજાર: નગરપાલિકા દ્વારા બસ સ્ટેશન નજીક ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો
Anjar, Kutch | Jun 24, 2026 અંજાર નગરપાલિકા દ્વારા પૂજ્ય ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિત્તે બસ સ્ટેશન નજીક આવેલ તેમની પ્રતિમા ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી તથા અંજારના ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ બી. છાંગાના વિશેષ ઉપસ્થિતિમાં અને નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ખાંડેકાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.