Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગાંધીધામ: શિણાય-ભારાપરમાં તંત્રની મોટી કાર્યવાહી : 50થી વધુ ગેરકાયદે દબાણો દૂર કરાયા

Gandhidham, Kutch | Jun 28, 2026
વહીવટી તંત્ર દ્વારા ગાંધીધામના શિણાય ગામ નજીક સરકારી જમીન પર આવેલું અંદાજે 40 ચોરસ મીટર વિસ્તારનું દબાણ કાયદેસરની કાર્યવાહી હેઠળ દૂર કરવામાં આવ્યું હતું.1.94 કરોડની કિંમતની સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી છે.જ્યારે ભારાપર ગામ નજીક રેણુકા સુગર સામે સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા 50થી વધુ ઓરડીઓ અને કેબીનો પર બુલડોઝર ફેરવી દબાણ દૂર કરવામાં આવ્યું હતું.આ કાર્યવાહીમાં અંદાજે 1.94 કરોડની કિંમતની સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી છે.