ગોધરા: ગોધરાના બામરોલી રોડની સોસાયટીઓમાં રસ્તાની સમસ્યાનો અંત: વર્ષો બાદ આંતરિક રસ્તાના નવીનીકરણનું ખાતમુહૂર્ત
ગોધરાના બામરોલી રોડની સોસાયટીઓમાં રસ્તાની સમસ્યાનો અંત: વર્ષો બાદ આંતરિક રસ્તાના નવીનીકરણનું ખાતમુહૂર્તગોધરા શહેરના બામરોલી રોડ વિસ્તારમાં વર્ષોથી કાચા રસ્તાઓની સમસ્યાથી પરેશાન સ્થાનિકોને હવે મોટી રાહત મળવા જઈ રહી છે.બામરોલી રોડ પર આવેલી કોમર્સ કોલેજ અને ગાયત્રીનગર સહિતની સોસાયટીઓના આંતરિક રસ્તાઓના નવીનીકરણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. વર્ષો બાદ રસ્તાના નવીનીકરણની કામગીરી શરૂ થતાં સ્થાનિકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. આ કામગીરી પૂર્ણ