Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ખંભાત: ખંભાતના ONGC પ્રા. શાળા, સરકારી હોસ્પિટલ અને જલસણ વિસ્તારમાંથી 3 કપિરાજનું સફળ રેસ્ક્યુ.

Khambhat, Anand | Jun 10, 2026
ખંભાત પંથકમાં છેલ્લા કેટલાક સમયથી કપિરાજોના ત્રાસથી લોકોમાં ભારે ફફડાટ વ્યાપેલો હતો, ત્યારે વનવિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને ત્રણ કપિરાજને પાંજરે પૂરી સલામત સ્થળે ખસેડવામાં આવતા સ્થાનિકો અને વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.ખંભાતના ONGC પ્રા. શાળા, સરકારી હોસ્પિટલ અને જલસણ વિસ્તારમાંથી ત્રણ કપિરાજનું સફળ રેસ્ક્યુ કરવામાં આવતા વનવિભાગની ત્વરિત કામગીરીને બિરદાવી છે.