Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Indore
Nda
School
Politics

આણંદ શહેર: સાયબર ક્રાઇમનો ભોગ બનેલ આણંદ જિલ્લાના અરજદારોને નામદાર અદાલત દ્વારા કુલ રૂ. ૧,૪૬,૭૬,૩૯૪.૦૯/-ની રકમ પરત આપવામાં આવી

Anand City, Anand | Mar 16, 2026
સાયબર ક્રાઇમ આણંદની ટીમ દ્વારા છેલ્લા ત્રણ માસ દરમિયાન સાયબર ક્રાઈમ નો ભોગ બનેલ અરજદારોનો સંપર્ક કરી તેઓના જરૂરી બેંક માહિતી મંગાવી સામાવાડાના ફ્રીઝ થયેલા બેંક એકાઉન્ટો ની માહિતી મંગાવી અરજદારોને તેઓના છેતરપિંડીમાં ગયેલા રૂપિયા પરત અપાવતી આણંદ સાયબર ક્રાઇમ પોલીસ