Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
भाजपा
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
पटना
Rahulgandhi
Haryana
Crimenews
Bareilly
Breaking
Election
Politics
उत्तराखंड

મોરવા હડફ: મોરવા હડફના કુવાઝર ગામે હિટ એન્ડ રન: ટેમ્પોની ટક્કરે યુવકને ગંભીર ફ્રેક્ચર, યુવતી સહિત બે ઘાયલ

મોરવા હડફના કુવાઝર ગામ પાસે ગત 16 એપ્રિલના રોજ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો,જેમાં પુરઝડપે આવતા એક અજાણ્યા ટેમ્પો ચાલકે મોટરસાયકલને અડફેટે લેતા બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી છે.આ મામલે મોરવા હડફ પોલીસ મથકે આજે શનિવારના રોજ ફરિયાદ નોંધાઈ છે.

MORE NEWS