Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

નખત્રાણા: ચેક રિટર્ન કેસમાં મોટા કાદીયાના શખ્સને 6 માસની જેલની સજા

Nakhatrana, Kutch | Apr 3, 2026
ચેક રિટર્ન કેસમાં મોટા કાદીયાના શખ્સને 6 માસની જેલની સજા નખત્રાણા કોર્ટે ચેક બાઉન્સના કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. મોટા કાદીયાના નવીનભાઈ સોલંકીએ દીપુભા આમર પાસેથી હાથ ઉછીના લીધેલા ₹50 હજારના બદલામાં આપેલો ચેક પરત ફર્યો હતો. આ મામલે કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી 6 માસની કેદ અને ફરિયાદીને વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.