આણંદ: ખંભોળજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ખંભોળજ ગામે ફૂટ પેટ્રોલિંગ તથા મહોલ્લા મીટિંગ યોજવામાં આવી
Anand, Anand | Apr 11, 2026 તારીખ 23 મી એપ્રિલ ના રોજ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન અને તારીખ 26 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન યોજાનાર છે ત્યારે દરેક મતદારો કોઈપણ જાતની બીક રાખ્યા વગર, શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી યોજાઈ અને નિર્ભયતાથી મતદારો પોતાનો મત આપે તે માટે ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું.