સુરત રેલવે સ્ટેશન ગરનાળા પાસે રસ્તા પર પાણી ભરાતા વાહનો સ્લીપ થવાની ઘટના સામે આવી છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ SMC કર્મચારીઓ દ્વારા ગટરમાંથી પાણી કાઢીને રોડ પર છોડવામાં આવ્યું હતું, જેના કારણે વરસાદ ન હોવા છતાં રસ્તા પર પાણી જ પાણી જોવા મળ્યું. પાણી ભરાવાને કારણે વાહનો સ્લીપ થવાની ઘટનાઓ પણ બની હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેને લઈને SMCની કામગીરી સામે સ્થાનિકોમાં સવાલો ઉઠી રહ્યા છે.
सूरत रेलवे स्टेशन के गरनाले के पास सड़क पर पानी भरने से वाहनों के स्लिप होने की घटना सामने आई है। स्थानीय लोगों का आरोप है कि SMC कर्मचारियों ने गटर का पानी निकालकर सड़क पर छोड़ दिया, जिसके चलते बारिश नहीं होने के बावजूद सड़क पर पानी ही पानी नजर आया। पानी भरने के कारण वाहन स्लिप होने की घटनाएं भी सामने आईं। पूरी घटना का वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है, जिसके बाद SMC की कार्यप्रणाली पर स्थानीय लोगों ने सवाल उठाए हैं।
An incident of vehicles slipping due to waterl
Udhna, Surat | Aug 26, 2026