Surat Crime New: સુરત પોલીસનો સપાટો! રાજકોટથી ઝડપાયા કરોડોની છેતરપિંડીના 4 આરોપી
સુરતમાં પ્લાસ્ટિક પોલિમરના દાણાની ખરીદીના નામે ₹6.55 કરોડથી વધુની છેતરપિંડીના કેસમાં સુરત ઇકો સેલ ક્રાઇમ બ્રાન્ચે રાજકોટથી વધુ ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ગુનામાં અત્યાર સુધીમાં કુલ 13 આરોપીઓની સંડોવણી સામે આવી છે. સમગ્ર મામલે એસીપી જી.એસ. સરવૈયાએ શું માહિતી આપી? જુઓ આ વિશેષ અહેવાલ.
#surat #suratnews #suratcrime #gujaratnews #breakingnews suratpolice crimebranch fraudcase rajkot gujaratpolice hotlinenews latestnews
Surat News, Surat Breaking News, Surat Crime News, 6.55 Crore Fraud, Plastic Polymer Fraud, Surat Crime Branch, Surat Eco Cell, Rajkot Arrest, Gujarat Crime News, Surat Police, G S Sarvaiya, Gujarat Breaking News, Hotline News
Udhna, Surat | Nov 19, 2026