મણિનગર: અમરાઇવાડી પાસે નાગરવેલ હનુમાન પોલીસ ચોકીનું ઉદ્ઘાટન
આજે શુક્રવારે બપોરે 12 વાગ્યાની આસપાસ અમરાઈવાડી પોલીસ સ્ટેશન હદ પાસે નાગરવેલ હનુમાન પોલીસ ચોકીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ.પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.આ સમયે અમરાઈવાડી ધારાસભ્ય હસમુખ પટેલ હાજર રહ્યા હતા.