Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ખંભાત: સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય, પાલિકાની 22 બેઠકો તાલુકા પંચાયતની 18 બેઠકો,જિલ્લા પંચાયતની 6 બેઠકો પર વિજય

Khambhat, Anand | Apr 29, 2026
ખંભાત નગરપાલિકાની કુલ 36 બેઠકો પૈકી 22 બેઠકો પર ભાજપે વિજય મેળવી સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત કરી છે. જ્યારે કોંગ્રેસના ફાળે 13 બેઠકો આવી છે અને 1 બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા છે.જ્યારે ખંભાત તાલુકા પંચાયતની કુલ 26 બેઠકોમાંથી 18 બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા જાહેર થયા છે.8 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો જીત્યા છે. આ ઉપરાંત ખંભાત તાલુકાની જિલ્લા પંચાયતની તમામ 6 બેઠકો પર ભાજપે વિજયનો પરચમ લહેરાવ્યો છે.