ગંગાધરા ગામની સીમ માંથી પસાર થતી રેલ્વે લાઇનના અપ રેલ્વે ટ્રેકના થાંભલા નંબર ૧૯/૦૩ થી થાભલા નંબર ૧૯/૦૫ વચ્ચે રેલ્વે ટ્રેક ઉપર એક અજાણયા પૂરૂષ ઇસમ ઉ.વ ૪૦ થી ૪૫ નાનો કોઇ અગમ્ય કારણ સર જગ્યા ઉપર ગયેલ હોય અને જ્યાં બારડોલી થી સુરત જતા અપ રેલ્વે ટ્રેકના રેલ્વે પાટા ઉપર થી પસાર થતી કોઇ પણ ટ્રેનના અડફેટમાં આવી જતા જેના શરીરે માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં મોત નિપજ્યાની ફરિયાદ પલસાણા પોલીસ મથકે નોંધાઈ