Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

નખત્રાણા: નખત્રાણા નગરપાલિકા ચૂંટણીમાં ભાજપના શ્રીગણેશ, બે બેઠકો બિનહરીફ

Nakhatrana, Kutch | Apr 11, 2026
નખત્રાણા નગરપાલિકા ચૂંટણીમાં ભાજપના શ્રીગણેશ, બે બેઠકો બિનહરીફ કચ્છની નખત્રાણા નગરપાલિકા ચૂંટણીમાં ભાજપે શાનદાર ખાતું ખોલાવ્યું છે. વોર્ડ નંબર 4 માં મનન લુહાર અને વોર્ડ નંબર 5 માં મધુબેન સુથાર સામે અન્ય કોઈ ઉમેદવારી ન નોંધાતા ભાજપને આ બંને બક્ષીપંચ અનામત બેઠકો બિનહરીફ મળી છે. ચૂંટણી પૂર્વે જ ભાજપનો વિજયી પ્રારંભ થતા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.