પાલીતાણા: માલપરા નજીકથી ચોરીના મોટરસાયકલ સાથે એકને એલસીબીએ ઝડપી લીધો
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ નો સ્થાપ આજે ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ માતા-પત્તિ દરમિયાન મળેલી બાતમીના આધારે પાલીતાણા નજીકથી ચોરીના મોટરસાયકલ સાથે રમેશ આતુભાઇ પરમાર ની ઝડપી લીધો હતો. પૂછપરછ દરમિયાન તેને આ મોટર સાયકલ મામલતદાર નજીકથી ચોરી કરી હોવાની કબુલાત આપી હતી જેને લઇ પોલીસે તેને ઝડપી લઇ પાલીતાણા ટાઉન પોલીસને સોંપી કાર્યવાહી હાથ ધરી