શહેરા: શહેરા તાલુકાના બોરીયાવી ગામે પુત્રી સાથે આડાસંબંધની શંકા એ થયેલી હત્યામાં ત્રણ આરોપીની ધરપકડ કરાઇ
શહેરા તાલુકાના બોરીયાવી ગામના નટુભાઈ વજાભાઈ ડાભી એ તેની દીકરી સાથે આડા સંબંધને લઈને તેઓએ અન્ય શખ્સો સાથે ગામના સુભાષ ડાભીના ઘરે પહોંચ્યા હતા,જ્યાં તેઓ વચ્ચે ઝઘડો તકરાર થયો હતો.પુત્રી સાથે આડાસંબંધની શંકા એ યુવકને જ્યારે યુવતીના પિતા સહિત અન્ય વ્યક્તિઓ મારમારી રહ્યા હતા,ત્યારે યુવકના ભાઈ ગણપતભાઈ અને પિતા અમરસિંહ વચ્ચે છોડાવવા પડ્યા હતા,જ્યાં ઝપાઝપી દરમિયાન યુ