ભચાઉ: NEET પેપર લીક બાબતે શિકારપુર તાલુકા પંચાયત સદસ્ય મનજી રાઠોડે કાર્યાલયથી નારાજગી વ્યક્ત કરી
Bhachau, Kutch | May 14, 2026 થોડા દિવસો પહેલા NEET ની પરીક્ષા લેવાઈ હતી. જે પરીક્ષામાં પેપર લીકનો બનાવ બન્યો હતો. જે બાદ સમગ્ર દેશમાં નારાજગી જોવા મળી છે. ત્યારે આજે ગુરુવારે શિકારપુર તાલુકા પંચાયત સદસ્ય મનજી રાઠોડે કાર્યાલયથી રોષ વ્યક્ત કર્યો હતો.