વઢવાણ: કેરાળા ગામના ખેડૂતો ખેતરમાં કામ કરતા હોય અને પ્રદેશ અધ્યક્ષ એક તેમની પાસે જઈ ચાની ચૂસકી લગાવી અને પાક નુકસાની અંગે ચર્ચા
વઢવાણ લીમડી રોડ પર કેરાળા ગામ પાસેથી પસાર થતા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ ખેતરમાં કામ કરતા ખેડૂતો પાસે જઈ અને જાતે પાંચ ખેડૂતો ચા બનાવતા હતા તેઓની પાસે બેસી અને ચા પી અને તેઓને પાક નુકસાની અંગે ચર્ચા કરવામાં આવી હતી અને સરકારમાં તેઓ રજૂઆત કરી યોગ્ય વળતર અને સહાય ચૂકવવા અંગેની રજૂઆત મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને કરવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું હતું