Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

શિક્ષણના પ્રશ્ને કોંગ્રેસનો ‘છાત્ર-ગુંજ’ કાર્યક્રમ સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કોંગ્રેસ દ્વારા પેપરલીક, પરીક્ષા કૌભાંડો અને શિક્ષણ વ્યવસ્થાના પ્રશ્નોને લઈ ‘છાત્ર-ગુંજ’ કાર્યક્રમનું આયોજન. વિદ્યાર્થીઓ અને યુવાનોના અવાજને બુલંદ કરવા રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરાશે. #Surendranagar #Congress #ChhatraGunj #StudentVoice #PaperLeak ExamScam Education

Wadhwan, Surendranagar | Jun 24, 2026

MORE NEWS

સાયલાના ઢેઢુકી ખાતે SMCની મોટી કાર્યવાહી
હોટલ નાગરાજ કમ્પાઉન્ડ પાસે ટ્રક ટ્રેલરમાંથી ₹63 લાખથી વધુ કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો. ટ્રક, મોબાઇલ સહિત કુલ ₹93.26 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. એક આરોપીની ધરપકડ કરવામાં આવી જ્યારે સપ્લાયર સહિત 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા.
#Surendranagar #Sayla #Dhedhuki #SMCRaid #ProhibitionRaid

સાયલાના ઢેઢુકી ખાતે SMCની મોટી કાર્યવાહી હોટલ નાગરાજ કમ્પાઉન્ડ પાસે ટ્રક ટ્રેલરમાંથી ₹63 લાખથી વધુ કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો. ટ્રક, મોબાઇલ સહિત કુલ ₹93.26 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. એક આરોપીની ધરપકડ કરવામાં આવી જ્યારે સપ્લાયર સહિત 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા. #Surendranagar #Sayla #Dhedhuki #SMCRaid #ProhibitionRaid

Wadhwan, Surendranagar | Jun 24, 2026

કલેક્ટર કચેરીથી ડી-માર્ટ સુધી દબાણ હટાવવાની કાર્યવાહી
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ દબાણ હટાવો અભિયાન અંતર્ગત ૪૫ ગલ્લા અને ૧૫ કાચા ઝુપડા દૂર કર્યા. શહેરમાં ટ્રાફિક, સ્વચ્છતા અને જાહેર સુવિધાઓને ધ્યાનમાં રાખી કાર્યવાહી હાથ ધરાઈ.
#Surendranagar #EncroachmentDrive #MunicipalCorporation #BreakingNews #GujaratNews

કલેક્ટર કચેરીથી ડી-માર્ટ સુધી દબાણ હટાવવાની કાર્યવાહી સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ દબાણ હટાવો અભિયાન અંતર્ગત ૪૫ ગલ્લા અને ૧૫ કાચા ઝુપડા દૂર કર્યા. શહેરમાં ટ્રાફિક, સ્વચ્છતા અને જાહેર સુવિધાઓને ધ્યાનમાં રાખી કાર્યવાહી હાથ ધરાઈ. #Surendranagar #EncroachmentDrive #MunicipalCorporation #BreakingNews #GujaratNews

Wadhwan, Surendranagar | Jun 24, 2026

અભિજીતને મળીને ભાવુક થઈ વૃદ્ધ મહિલા બોલી પીછે મત હટાના
.
#surendanager #surendranagar #cockroachjantaparty #viralreels #rails

અભિજીતને મળીને ભાવુક થઈ વૃદ્ધ મહિલા બોલી પીછે મત હટાના . #surendanager #surendranagar #cockroachjantaparty #viralreels #rails

Wadhwan, Surendranagar | Jun 24, 2026