મોરવા હડફ: મોરવા હડફના ગોઠીબડા ગામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ધારાસભ્ય નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમા બેઠક યોજાઈ હતી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી - 2026 ને લઈને મોરવા હડફ મત વિસ્તારમાં સમાવિષ્ટ સંતરામપુર તાલુકાની ગોઠીબડા તાલુકા પંચાયત સીટની કેનપુર ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે મહત્વપૂર્ણ બેઠક મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં તા.20 એપ્રિલ રોજ રાત્રિના સમયે બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં આ ગ્રામજનો અને ભાજપા હોદેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા