ભચાઉ: લાકડિયા પોલીસ દ્વારા ડ્રાફિક ડ્રાઇવ, અનેક વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી
Bhachau, Kutch | May 6, 2026 પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને નાયબ પોલીસ અધિક્ષક સાગર સાબડાની સૂચનાથી રલાકડિયા પોલીસ સ્ટેશનના પીઆઇના માર્ગદર્શન હેઠળ લાકડીયા કાળા કાચવાળી ગાડીઓ, હેલ્મેટ વગર બાઈક ચલાવતા વાહન ચાલકો, બાઇકમાં ત્રિપલ સવારી સહિતના નિયમનોના ઉલ્લઘન કરતા શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. લાકડિયા પોલીસ દ્વારા આ કાર્યવાહીથી નિયમોનું ભંગ કરનારાઓમાં ફફડાટ ફેલાયો હતો.