Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અંજાર: જૂની દુધઈ પાવર હાઉસ નજીક 108 એમ્બ્યુલન્સનો અકસ્માત, ડ્રાઈવર સહિત કર્મચારીને ઈજા

Anjar, Kutch | May 3, 2026
અંજાર તાલુકાના જૂની દુધઈ પાવર હાઉસ નજીક હાઈવે પર ત્રણ મે ના રોજ રાત્રે અંદાજે 11:40 વાગ્યે 108ભ્ભનો ગંભીર અકસ્માત થયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.અકસ્માતમાં એમ્બ્યુલન્સના ડ્રાઈવર અને EMT કર્મચારીને ઈજાઓપહોંચી હતી.ઘટનાની જાણ થતા જ દુધઈ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરીહતી.બચાવમાં ASI પરીક્ષિત.સી પ્રતાપસિંહ,PC વિષ્ણુભાઈ વિહાભાઈ,PC વિજુભા બાબુજી,UHC રમેશભાઈ દેવજીભાઈ તથા 112 ના ડ્રાઇવર અલ્તાફભાઈ અને જી.આર.ડી પ્રકાશભાઈ જોડાયા હતા
અંજાર: જૂની દુધઈ પાવર હાઉસ નજીક 108 એમ્બ્યુલન્સનો અકસ્માત, ડ્રાઈવર સહિત કર્મચારીને ઈજા - Anjar News