Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

આણંદ: મોગર ગામે અંગત અદાવતમાં ગડદા-પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા વાસદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

Anand, Anand | Apr 11, 2026
વાસદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર ફરિયાદી 10 તારીખે સવારે 9:00 વાગ્યાના અરસામાં મોગર ગામે આવેલી મસાણી માતાના દર્શન કરવા ગયા હતા ત્યારે મોગર ગામ પાસે કિરણ રમેશભાઈ રાવળ તથા કુલદીપ અરવિંદભાઈ રાવળ ના ઓએ આવી ફરિયાદીને ગળદા પાટોનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા વાસદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી
આણંદ: મોગર ગામે અંગત અદાવતમાં ગડદા-પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા વાસદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ - Anand News