ઘોઘા: સમગ્ર ઘોઘા તાલુકાના સરપંચો દ્વારા ઘોઘા મામલતદાર ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી
બ્રેકીંગ.... ઘોઘા સમગ્ર ઘોઘા તાલુકાના સરપંચો દ્વારા ઘોઘા મામલતદાર ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી રેવન્યુ તલાટી હળતાલ ઉપર ઉતરી જતા સમગ્ર ઘોઘા તાલુકાના સરપંચો દ્વારા ઘોઘા મામલતદાર ને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી રેવન્યુ તલાટી હડતાલ ઉપર ઉતરી જતા સમગ્ર ઘોઘા તાલુકાના સરપંચો દ્વારા લોકોના કામ ન થતા હોઈ ત્યારે સરપંચો દ્વારા ઘોઘા મામલતદાર ને આવેદનપત્ર આપી ઉગ્ર રજુઆત કરવામાં આવી રેવન્યુ તલાટીઓ હડતાલ ઉપર ઉતરી જતા અનેક કામ પેન્ટિંગ હોવા