ગોધરા: ગુજરાત પ્રદેશ ભાજપ પ્રભારી તરૂણ ચુગજીની ગોધરા મુલાકાત: સાદગી અને કાર્યકરોના સન્માનનો અનોખો અંદાજ જોવા મળ્યો
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રભારી તરૂણ ચુગજીની ગોધરા મુલાકાત: સાદગી અને કાર્યકરોના સન્માનનો અનોખો અંદાજ જોવા મળ્યો ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય કાર્યાલયના પ્રભારી, ગુજરાત પ્રદેશ ભાજપના પ્રભારી તેમજ રાજ્યસભાના સાંસદ તરૂણ ચુગજી આજે ગોધરા સ્થિત 'શ્રી કમલમ' કાર્યાલય ખાતે આવી પહોંચ્યા હતા. ગોધરા આગમન પર સ્થાનિક ધારાસભ્યો અને જિલ્લા સંગઠનના હોદ્દેદારો દ્વારા તેમનું ભવ્ય અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગોધરા મુલાકાત દરમિયાન પ્રદેશ પ્રભારી તરૂણ ચુગજ