Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

જાંબુઘોડા: છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવાએ જાંબુઘોડા મુકામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજી હતી

છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવાએ જાંબુઘોડા મુકામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.બેઠક દરમિયાન આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠન મજબૂત બનાવવા, મતદારો સુધી સરકારની યોજનાઓ પહોંચાડવા અને પ્રચાર કામગીરીને વધુ અસરકારક બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.જ્યારે આ પ્રસંગે જાંબુઘોડા ગ્રુપ ગ્રામ પંચાયતના યુવા સરપંચ જીતકુમાર દેસાઈ સહિત ભાજપા અગ્રણીઓ અને સરપંચો હાજર રહ્યા હતા

MORE NEWS