Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ખંભાત: અજગર અને વિદેશી પોપટ સાથે વિડીયો વાયરલ કરનાર કાંઘરોટીનો ભુવો ખંભાત સબજેલના સળિયા પાછળ ધકેલાયો.

Khambhat, Anand | May 15, 2026
કાંધરોટીના ભુવા સંજય ચુનારાએ વન્યજીવ સંરક્ષણ ધારા હેઠળ આવતા અજગર અને વિદેશી મેકો પોપટ સાથેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા.વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ એક જાગૃત નાગરિકે વન વિભાગને જાણ કરી હતી. ફરિયાદ મળતા જ વન વિભાગની ટીમે તાત્કાલિક એક્શનમાં આવી સંજય ચુનારાની અટકાયત કરી હતી. વન્યજીવોને કેદ કરવા અને તેમના પ્રદર્શન કરવા બદલ તેની સામે ગુનો નોંધી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જામીન ના મંજુર થતા તેને ખંભાતની સબજેલ ધકેલાયો છે.
ખંભાત: અજગર અને વિદેશી પોપટ સાથે વિડીયો વાયરલ કરનાર કાંઘરોટીનો ભુવો ખંભાત સબજેલના સળિયા પાછળ ધકેલાયો. - Khambhat News