Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Police
Bihar
���िहार
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Crime
���मित_शाह
���िल्ली
Breakingnews
���हिला
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
���ेजस्वी_यादव
Uttarakhand
Crimenews
Aap
China

ભચાઉ: ચોરી અથવા છળકપટથી મેળવેલ ડીઝલ સાથે એક શખ્સની ભચાઉ પોલીસે કરી ધરપકડ

Bhachau, Kutch | Apr 16, 2026
ભચાઉ ગાંધીધામ નેશનલ હાઈવે પર આવેલ ગોલ્ડન ઇગલ હોટેલની બાજુવાળી ઓરડીમાં 570 લીટર ડીઝલનો જથ્થો ઝડપી પાડયો હતો. ભચાઉ પોલીસે આધાર પુરાવા માગતા ડીઝલના આધાર પુરાવા મળ્યા ન હતા. જે બાદ ભચાઉ પોલીસે કમલજીતસિંઘ બલવિંદરસિંઘ જાટ રહે હાલ ગોલ્ડન ઇગલ હોટલ અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોરની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે પોલીસ તપાસમાં લખવિંદરસિંઘ અજીતસિંઘ જાટ રહે સંગતપુર વાળો નું નામ ખુલ્યું હતું.
ભચાઉ: ચોરી અથવા છળકપટથી મેળવેલ ડીઝલ સાથે એક શખ્સની ભચાઉ પોલીસે કરી ધરપકડ - Bhachau News