ઘોઘા: ઘોઘા અવાણીયા નજીક સર્જાયો ભયંકર અકસ્માત
ઘોઘા અવાણીયા નજીક સર્જાયો ભયંકર અકસ્માત અવાણીયા નજીક ટુ વિલર બાઈક ચાલકને લોડિંગ બોલેરો પીકઅપ ટલો મારી થયો ફરાર આજરોજ તા.4/9/26 ને શુક્રવારે સાવરે 10.30 કલાકે ઘોઘા અવાણીયા નજીક એક ટૂ વીલર બાઈક ચાલક ને લોડિંગ બોલેરો વચ્ચે અકસ્માત સર્જાતા ટુ વિલર બાઈક ચાલક ને પહોચિ ગંભીર ઇજા અને બોલેરો ચાલક બોલેરો લઇ થયો ફરાર અવાણીયા નજીક સર્જાયેલ અકસ્માતમાં ટુ વિલર બાઈક ચાલકને ગંભીર ઇજા પહોંચતા ઇજા ગ્રસ્ત ને તાત્કાલિક 108 મારફતે ભાવનગર હોસ્પિટલ ખાતે લઇ જવામાં