ઘોઘા: ઘોઘા પોલીસે વિદેશી દારૂની 20 બોટલ સાથે એક શખ્સને ઝડપી લીધો રૂ. 6 હજારનો મુદ્દામાલ કબ્જે
ઘોઘા પોલીસે વિદેશી દારૂની 20 બોટલ સાથે એક શખ્સને ઝડપી લીધો રૂ. 6 હજારનો મુદ્દામાલ કબજે! ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. ઘોઘા સળતળાવ પાસે રોડ પરથી શંકાસ્પદ હાલતમાં મળી આવેલા એક ઈસમની તપાસ કરતાં તેની પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 20 ક્વાર્ટર બોટલો મળી આવી હતી. પોલીસે અંદાજે રૂ. 6,000ની કિંમતનો વિદેશી દારૂનો મુદ્દામાલ કબજે કર્યો હતો. દારૂ રાખવા અંગે કોઈ પાસ-પરમ