Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

મોરવા હડફ: મોરવા હડફ તાલુકાના નાટાપુર હાઈવે બ્રિજ પાસે ઈકો ગાડીએ બાઈકને ટક્કર મારી, દંપતી ઈજાગ્રસ્ત

મોરવા હડફ તાલુકામાં આવેલા નાટાપુર ગામના નવા નેશનલ હાઈવે બ્રિજ પાસે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલી એક ઈકો ફોરવીલ ગાડીએ મોટરસાયકલને પાછળથી ટક્કર મારતા બાઈક પર સવાર દંપતીને નાની-મોટી ઈજાઓ પહોંચી છે.ઈકો ગાડીનો ચાલક અકસ્માત સર્જી પોતાની ગાડી ઘટનાસ્થળ પર જ મૂકીને નાસી છૂટ્યો હતો. આ મામલે તા.12 મે મંગળવારના રોજ મોરવા હડફ પોલીસ સ્ટેશનમાં ઈકો ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

MORE NEWS