Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

શહેરા: પંચમહાલ ડેરી દ્વારા સહકાર સ્વચ્છતા દિવસ ઉજવાયો,ડેરીના અધિકારીઓ અને કર્મચારીઓએ હાથમાં ઝાડુ લઈ કરી સાફ સફાઈ

Shehera, Panch Mahals | Jul 1, 2026
સહકાર સપ્તાહની ઉજવણી અંતર્ગત પંચમહાલ ડેરી ખાતે 'સહકાર સ્વચ્છતા દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ડેરીના મેનેજિંગ ડિરેક્ટર સહિત ડેરીના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ હાથમાં ઝાડુ લઈને ઉત્સાહભેર ભાગ લીધો હતો. ડેરીના પટાંગણમાં તમામ કર્મચારીઓએ એકસાથે સામૂહિક સાફ-સફાઈ કરીને પરિસરને સ્વચ્છ બનાવ્યું હતું.
શહેરા: પંચમહાલ ડેરી દ્વારા સહકાર સ્વચ્છતા દિવસ ઉજવાયો,ડેરીના અધિકારીઓ અને કર્મચારીઓએ હાથમાં ઝાડુ લઈ કરી સાફ સફાઈ - Shehera News