Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ગાંધીધામ: ચૂંટણી પૂર્વે કિડાણા ગામના 4 માથાભારે ઇસમોને કચ્છ -મોરબી-સુરેન્દ્રનગર - અને પાટણ સહીત 4 જિલ્લામાંથી તડીપાર

Gandhidham, Kutch | Apr 22, 2026
ગાંધીધામ કિડાણા ગામના ચાર માથાભારે ઇસમો દાઉદ ઉર્ફે દાવલો ઇબ્રાહીમ કટીયા,ફિરોજ ઉર્ફે ફિરીયો ઇબ્રાહિમ કટીયા,સાહિલ ઉર્ફે પી.એ. ફરિદભાઈ શેખ અને ઇબ્રાહિમ ઉર્ફે અભરામ ઉર્ફે સેવરો હાજી ચાવડા સામે તડીપાર કાર્યવાહી કરવામાં આવી છે.PI એસ.વી. ગોજીયાના નેતૃત્વમાં આ ઇસમોના ગુનાહિત ઇતિહાસના આધારે તડીપાર દરખાસ્ત સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અંજાર સમક્ષ મોકલવામાં આવી હતી,જે મંજુર થતા આરોપીઓને કચ્છ જિલ્લા તેમજ મોરબી, સુરેન્દ્રનગર અને પાટણ જિલ્લામાંથી તડીપાર કરાયા છે.